દિવ્યાંગ બાળકના જન્મદિવસની ઉજવણી

201615Oct

કિલકિલાટ મંદબુધ્ધિ ના બાળકોની શાળામાં દિવ્યાંગ બાળક વંશ ગડા (MR) તા.૧૫/૧૦/૨૦૧૬ આજ રોજ જેનો જન્મદિવસ હોવાથી શાળાના બાળકો તેમજ સ્ટાફ મિત્રો દ્વારા કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી

 

 

Click Here To View Celebration Photos