લગ્ન ઇચ્છુક ભાઈઓ તથા બહેનો જોગ જે દિવ્યાંગ ભાઈઓ બહેનોના સબંધ થઈ ગયેલ છે સંસ્થા આયોજિત દ્વિતીય ...

201908Jan

લગ્ન ઇચ્છુક ભાઈઓ તથા બહેનો જોગ જે દિવ્યાંગ ભાઈઓ બહેનોના સબંધ થઈ ગયેલ છે સંસ્થા આયોજિત દ્વિતીય સમૂહગ્ન માં ભાગ લેવા લગ્ન કરવા ઇચ્છુક હોય તેવા ભાઈઓ બહેનો એ નીચે આપેલ નોધણી ફોર્મ ભરીને સંસ્થા નો રૂબરૂ સંપર્ક કરીને નોધણી કરાવવી આવશ્યક છે.

 

ફોર્મ અહિથિ અહિથિ ડાઉનલોડ કરો