સંસ્થા દ્વારા વાર્ષિક ઉત્સવ, બૂક વિમોચન સાથે પ્રવેશદ્વાર ઉદ્ઘાટન તથા નવા નવા આકાર પામનાર...

201828Dec

તા.28/12/2018 ના રોજ સંસ્થા દ્વારા વાર્ષિક ઉત્સવ, બૂક વિમોચન સાથે પ્રવેશદ્વાર ઉદ્ઘાટન તથા નવા નવા આકાર પામનાર યુનિટોનું ભૂમિપૂજન કાર્યક્રમ અને સાથોસાથ ભવ્ય સાસ્ક્રુતિક કાર્યક્મ યોજ્વવામાં આવ્યો હતો.વિશેષ સમારોહ ના અધ્યક્ષ શ્રી ખીમજીભાઈ ખેરાજભાઈ ગાલા (પુના)ને શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય હળવદ બ્રાન્ચ ના પ્રમુખ તરીકે બિરાજવામાં આવ્યા હતા સાથોસાથ કાર્યક્રમ માં ઉપસ્થિત મુખ્યઅતિથિ મંત્રી શ્રી વાસણભાઈ આહીર દ્વારા સંસ્થામાં નવા બનેલ યુનિટો નું ભૂમિપૂજન તથા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તેમજ બાળકો દ્વારા ભવ્ય સાસ્ક્રુતિક કાર્યક્ર્મ કરવામાં આવેલ જેમાં સંસ્થાના ટ્રસ્ટીગણ,કર્મચારીઓ,આંમત્રિત મહેમાનો, દાતાઓ અને મોટી સંખ્યામાં વિધ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા, કાર્યક્રમ ના અંતે સમૂહભોજન લઈને કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો.