૧૪ મી સપ્ટેમ્બર અંધધ્વજદીન ની ઉજવણી

201614Sep

આજ રોજ ૧૪ મી સપ્ટેમ્બર અંધધ્વજદીન નિમીતે જેમા સમાજમાં જાગ્રુતા તેમજ પ્રચાર પ્રસાર માટે સંસ્થામાં દર વર્ષ રેલી નું આયોજન કરવામાં આવેલ જે અનુસંધાને રેલી નું આયોજન કરવામાં આવેલું રેલી શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય થી હળવદ મેઇનબજાર સરાનાકાં થઇને ઢવાણીયાદાદા સુધી રેલીને પુર્ણ જાહેર કરવામાં આવેલ રેલી માં ચક્ષુદાન મહાદાન તેમજ લાલ સફેદ લાકડી અંધજનોની આંખડી જેવા સુત્રો ઉચ્ચાર કરવામાં આવેલ રેલી નું પ્રસ્થાન ફેન્ડસ સેવા યુવા ગ્રુપના પ્રમુખ વિશાલભાઇ જયસ્વાલ દ્વારા લીલીઝંડી આપીને રેલી નું પ્રસ્થાન કરાવામાં આવેલ જેનું શાબ્દીક અભિવાદન બળવંતભાઇ જોષી દ્વારા કરવામાં આવેલ અને રેલી ને સફળ બનાવવા માટે તમામ કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.